કલર્સ - 26

  • 1.6k
  • 1
  • 930

પીટર અને રોઝ અરીસા માં ગાયબ થઈ જવાથી બધા પરેશાન છે,અને અચાનક જ લીઝા ત્યાં આવી પહોંચે છે, જેની અત્યાર સુધી ના સફર ની વાત સાંભળી બધા આશ્ચર્ય પામે છે.હવે આગળ... હવે એ વાત જવાદો,સારું તો એ છે કે તું સહી સલામત છે,વહિદે લીઝા સામે જોઈ ને કહ્યું. હા પણ આ બધું શું હતું, નાયરા,જાનવી પીટર અને રોઝ આમ અરીસા માં કેદ?આ કેવું આશ્ચર્ય? અને વાહીદે સવાર થી અત્યાર સુધી બનેલી બધી ઘટના કહી.લીઝા આ બધું સાંભળીને વધુ ગૂંચવાઈ ગઈ. હવે!!હવે આગળ શું કરશું?લીઝા એ બધા સામે પ્રશ્ન કર્યો. ખબર નથી!નીલ કે જે હવે સંપૂર્ણ નિરાશ થઈ ગયો હતો તેને