કલર્સ - 25

  • 1.8k
  • 2
  • 916

પીટરે લીધેલા પગલાં થી બધા ખૂબ આઘાત માં છે,રોઝ ના ચાલ્યા જવાથી રોન પણ ઉદાસ છે.પોતાની આંખે આવો ચમત્કાર જોવાની કોઈની તૈયારી નહતી,લીઝા હજી ગુફા માં જ ફસાયેલી છે.જોઈએ આગળ... ધીમે ધીમે રાત જામવા લાગી હતી, વાહિદ અને તેની ટીમ સતત બે રાત ના ઉજાગરા પછી આજે ખૂબ થાક નો અનુભવ કરતી હતી,એટલે તે હવેલી ના પગથિયાં પર જ બધા બેઠા બેઠા ઝોકાં ખાવા લાગ્યા,નીલ અને રાઘવ ની આંખ માં ઊંઘ ના બદલે દુઃખ હતું,તે બંને સિવાય રોન પણ પોતાની પત્નીના વિરહ નો અનુભવ કરી રહ્યો હતો. બહાર ચાંદા નું આછું આછું અજવાળું આવતું હતું,રાત ના સમય માં હવેલી માં