જીવંત રહેવા એક મ્હોર - 4

  • 3k
  • 1
  • 1.5k

પ્રકરણ ૪થું /ચોથું તમે.. તમે.... હું તો તને તું જ કહીશ. પણ તું પણ મને તું જ કહીશ. ઓકે. આજની સાંજ, આ વ્યસ્ત લાઈફ માંથી સમય કાઢી મારી સાથે કૉફી પીવા આવીશ? આગળ વાહ.....તે તો કસમયે કમૌસમી વરસાદની જેમ ડાયરેક્ટ ધડાકો કર્યો.હાં મને પણ આ મુંબઈની હવા લાગી ગઈ.એકજ દિવસમાં આટલી હવા, જો..જે ફુગ્ગો ફૂટી ના જાય......બંને ખીલખીલાટ હસી પડ્યા.મોના દેખાઈ રહી છે એટલી સીધી નથી, હોં મિસ્ટર રિયાનતો, જલેબી જેવી છે એમ ?નાં....હું તો જીવંત કેબલના ગુંચળા જેવી છું ભૂલથી હાથ અડાડીને તો જુઓ ! ઓહહએ સાચું કહી રહી હતી અને હું રમત સમજી રહ્યો હતો.આશરે રિયાનને પાંચ માસ