પ્રેમનો અહેસાસ - 9

  • 2.8k
  • 1.8k

મને અઢળક પ્રેમ આપવાં બદલ આપ વાંચકોનો ખરાં દિલથી આભાર...બસ આમ જ અંત સુધી મારી સાથે જોડાયેલાં રહેજો.શરદે કાવ્યાનો હાથ કસીને પકડયો અને બોલ્યો,"કાવ્યા તું પણ મને પસંદ કરે છે એ જાણી ને હું ખુબ જ ખુશ થઈ ગયો હતો.""હા..શરદ મને પણ તું ગમે છે. પણ મારે એક વાત ક્લિયર કરવી છે. આઈ હોપ તું સમજીશ.""બોલી દે કાવ્યા.મને તારી બધી વાત મંજૂર છે.""શરદ આપણે હમણાં લગ્ન નહિં કરીએ.જયાં સુધી સ્ટડીઝ પૂરી ના થાય. અને મારું સપનું છે કે હું મોડેલિંગમાં મારી કેરિયર બનાવું. અને તને ખબર છે કે મને જે જોઈએ એ હું મેળવીને જ રહું છું. પછી એનાં માટે