આપણે અગાઉ જોયું કે શરદ હવે ઠીક થઈ ગયો છે.અને હજી સુધી એને કાવ્યાને પોતાનાં દિલની વાત કહી નથી.હવે આગળ...શરદ તો જાણતો હતો કે કાવ્યા તેને પસંદ કરે છે. હવે વારો એનો હતો.સ્કુલે જતાં પહેલાં માનસીબેનનાં આશીર્વાદ લેવા એમની પાસે ગયો.હજી માનસીબેન એ વાતથી અજાણ હતાં કે કાવ્યા પણ શરદને પસંદ કરે છે. શરદે પાછળથી માનસીબેનને ગળે લાગી ગયો અને બોલ્યો,"મમ્મી,આજે એ કામ પૂરું કરવાં જઉં છું જે તે દિવસે અધુરું રહી ગયું હતું. બસ મને આશીર્વાદ આપો કે આજે તો હું કામ પુરું કરીને જ આવું. ""મારાં આશીર્વાદ તો તારી સાથે જ છે દીકરા.અને મારો કાનો હવે ખુદ તારી