પ્રેમનો અહેસાસ - 7

  • 2.7k
  • 1.7k

આપણે અગાઉ જોયું કે કાવ્યા બનતી બધી કોશિશ કરી રહી હતી શરદને બોલાવવા માટે. હવે આગળ...કાવ્યાની દરેક કોશિશ નાકામ થઈ રહી હતી.છેવટે કાવ્યા ઊભી થઈ અને બોલી કે,"તું મારું પણ નથી માનતો.મારી કોઈ વેલ્યુ નથી એમને?ઓકે !હું જાવ છું હવે નહી આવું તારી પાસે!"શરદ બિચારો કરે તો પણ શું કરે?પણ કહેવાય છે ને કે પ્રેમમાં ઘણી તાકાત હોય છે. કાવ્યા ઊભી થઈને રૂમના બારણા તરફ ચાલી.એને જતાં જોઈ શરદની આંખમાં ઝળઝળીયા આવી ગયાં. એને પુરી કોશિશ કરી બોલવાં માટે અને એનાથી બોલાયું," કા....વ્યા...."કાવ્યા પાછળ ફરી તો શરદ હાથ કરીને એને રોકવા માટે કહેતો હતો. કાવ્યા દોડીને શરદ પાસે ગઈ અને