પ્રેમનો અહેસાસ - 6

  • 2.6k
  • 1
  • 1.9k

આપણે જોયું કે કાવ્યાને બદલાયેલી જોઈ ટીનાએ પૂછયું કે, " શું વાત છે કાવ્યા ?" પણ કાવ્યાએ વાત ટાળી દીધી હવે જુઓ આગળ... કાવ્યા આખો દિવસ શરદ વિશે વિચારતી રહી.શરદ ન આવ્યો એટલે એ ઉદાસ થઈ ગઈ હતી. એની ઉદાસી એનાં મોં પર સાફ સાફ દેખાય રહી હતી. સ્કુલ છૂટતાં એ ગાડીમાં પાછી ઘેર આવવાં નીકળી. શિલ્પાબેન રસોડામાં કામ પતાવી એમની રુમમાં જઈ આરામ કરવા ગયા. હેમંતભાઈ અને યશ આજે વહેલાં ઘરે આવી ગયાં. એટલે શિલ્પાબેન પાછાં સાંજની તૈયારીમાં લાગ્યાં. એટલામાં હેમંતભાઈના મોબાઈલમાં રીંગ વાગી, "હેલ્લો " "હેલ્લો હેમંત હું વસંત બોલું છું. " "હા હા યાર બોલને અને આ