પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૦

(13)
  • 3k
  • 1
  • 1.5k

ચાલતા રહે પગ નેકિનારા જરૂર મળશે,અંધકાર સાથે લડશોતો સવાર જરૂર મળશે,જ્યારે નક્કી કરી લીધું કે મંજીલપર જવું તો રસ્તો જરૂર મળશે,માટે એ મુસાફિર ચાલ્યા કર એકદિવસ સારો સમય જરૂર મળશે...!કોમલ તો કમલ જે પ્રમાણે રસ્તો બતાવતો ગયો તે પ્રમાણે કોમલ સ્કુટી ને એ તરફ ચલાવતી ગઈ અને બન્ને પહોંચી ગયા અમદાવાદ થી થોડે દૂર આવેલ અડાજણ ની વાવ.કોમલ પહેલી વાર આ પૌરાણિક સ્થળ પર આવી હતી એટલે પહેલા તો આખી વાવ ને જોઈ વળી અને પછી વાવ થી થોડે દૂર એક ઝાડ નીચે બેસી ગઈ. કમલ પણ તેની પાસે આવીને બેસી ગયો.કોમલ નું સતત કમલ તરફ જોવું એટલે કમલ સમજી