This message was deleted

  • 3.9k
  • 1.1k

આજ તેનું મન પાછું વિહવળ બની ગયું. હમણાં તો રોજ વોટસએપ ખોલે અને તેનો' This Message was deleted.' વાંચવા મળતું જ. આજ પણ એમ જ હતું.આમ તો તે બન્ને બેસ્ટ ફ્રેન્ડ હતા..કોઈ પણ જાતનાં જેન્ડર બાયસ વગર બન્ને એકબીજાને તમામ વાતો શેર કરતા. એક ટ્રેનિંગમાં તેઓની મુલાકાત થઈ હતી. ધણીવાર સાથે કામ કરવાનું થતું ,એટલે વાતચીતનો દોર આગળ ચાલ્યો.કદાચ બન્ને વચ્ચેનું બિન્દાસપણું એકબીજાને વધુ નજીક લાવી દીધા હતા.આખા દિવસમાં કમ સે કમ એકવાર તો ગુડ મોર્નિંગ ના મેસેજની આપ લે થઈ જ જતી.કોઈવાર બહુ કામમાં રોકાયેલાં હોય તો બપોરે ચાર