જેસાજી અને વેજાજી સરવૈયા નું બહારવટુ

  • 8.5k
  • 1
  • 2.3k

ગીર(જેસર ગામ - અમરેલી)ગીર નું જંગલ છે,ત્યાં એક માણસ જમવાની તૈયારી કરે છે, જમવાનો એક કટકો લઈને જોર થી રાડ પડે છે“કોઈ ને જમવાનું હોય તો આવજો” એમ ૩ વખત અવાજ કરે છે. અને કોઈ નથી એમ વિચારી ને પોતે બટકું ખાવા જતો હોય ત્યાં પાછળથી હાથ લાંબો થાય છે, કટકો એ હાથ માં મૂકી દે છે, પોતે બીજો કટકો લઇ ખાવા જાય છે ત્યાં પાછો હાથ લાંબો થાય છે, ફરી થી એ કટકો હાથ માં મૂકી દે છે. એમ આખો ખોરાક એ હાથ માં પાછળ જોયા વિના મૂકી દે છે. પરંતુ ત્યાં હાથ ફરી થી લાંબો થાય છે એટલે