ધ સ્કોર્પિયન - પ્રકરણ -39

(91)
  • 5.3k
  • 4
  • 3.4k

ધ સ્કોર્પીયન પ્રકરણ -39         સિદ્ધાર્થે જોયું પવન અંદર આવી ગયો છે. એણે દેવ અને દુબેન્દુને કહ્યું “તમે શાંતિથી ડ્રીંક લો હું હમણાં આવું છું હું તો ડ્યુટી પર છું મારે ના થાક ના આરામ...” એમ કહી હસતો હસતો ઉઠ્યો. દેવે કહ્યું “પ્લીઝ...અમેતો એન્જોય કરીશું કેટલાય દિવસ પછી રિલેક્ષ થયો હોઉં એવું લાગે છે...પણ સર...એક વાત...” સિદ્ધાર્થે કહ્યું “હું પાછો આવું પછી શાંતિથી વાત કરીએ હમણાં મારે જવું પડશે.” એમ કહી દેવ શું આગળ જવાબ આપે છે એ સાંભળ્યાં વિનાં ત્યાંથી નીકળી ગયો. સિદ્ધાર્થે કહ્યું “પવન દેવને કંપની આપવામાં અને આપવામાં મારાંથી બે પેગ લેવાઈ ગયાં છે.” પવને કહ્યું