વસુધા - વસુમાં - પ્રકરણ -55

(63)
  • 4.4k
  • 3
  • 2.6k

વસુધા પ્રકરણ -55   વસુધા લાલી પાસે બેઠી બેઠી લાગણી સભર વાતો કરી રહી હતી એનાં પિયર પિતાનાં ઘરે લાલી આવી ત્યારથી એની જાણે સહેલી બની ગઈ હતી એનાં વિનાં એને ગોઠતુંજ નહીં એને થયું મારી સખી મારી લાલી... એનાં ખોળામાં આકુ હતી અને લાલી સામે જોતાં જોતાં એને પિયરની વાતો યાદ આવી ગઈ... આંખનાં ખૂણા ભીનાં થયાં આકુ વસુધા સામે જોઈને રમી રહી હતી અને વસુધાને થયું બાળપણ ક્યાં પાછળ રહી ગયું કિશોરીથી યુવાની બધું શીખવા સમજવામાં ગયું ભણવામાં ગયું... લગ્ન થયાં કેટકેટલાં અરમાન હતાં ઈચ્છાઓ હતી...બધુંજ જાણે એક ઝાટકે છીનવાઈ ગયું હતું... વસુધાને પોતાને લાગતું હતું કે આટલી