ગહેરો રાઝ, એક ચાલબાઝ - 3 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

(24)
  • 5.5k
  • 2
  • 2.6k

કહાની અબ તક: મિસ્ટર રિતેશ મહેતા ની વાઇફ અને મિસ કૃતિ મહેતા ની મમ્મી ગાયબ છે. રિતેશ મોટો બિઝનેસમેન છે અને એક મોટું નામ ધરાવે છે. અને એટલે જ ખુદ કમિશનરે ઇન્સ્પેકટર વિરાજ ને આ કેસ સોંપ્યો હતો. ફિરોતી માટે કોલ આવે છે તો ગીતા કે જે એમના જૂના સેક્રેટરી ની છોકરી છે એ પણ જાય છે. વિરાજ એ લોકોને પકડી લે છે, થર્ડ ડિગ્રી આપ્યા બાદ આખરે જે નામ આવે છે એ નામ મિસ્ટર પ્રશાંત રાયચંદ નું હોય છે! કેસમાં વધુ જાણવા ગીતા સાથે વિરાજ ડિનર માટે જાય છે તો ગીતા એને કહે છે કે મેડમ નું પ્રશાંત રાયચંદ