મારો કાવ્ય ઝરૂખો ભાગ 65 - નવરાત્રી આરતી અને ગરબા....

  • 4.4k
  • 1.4k

નવરાત્રી - ગરબો......01આવી આવી દુર્ગા મા ની હાકલ રે લોલ ચાલો રમવા રૂડી નવલી વરાત્રિ રે લોલકરો નવરાત્રિ વધાવવા ની તૈયારી રે લોલસજાવો મંદિર માં દુર્ગાને બિરાજવા રે લોલપ્રગટાવી દીવડા કરો ખરા ભાવ થીમા દુર્ગા ની આરાધના રે લોલ...ચાલો રમવા.. માં દુર્ગા ના અલગ નવ નવ સ્વરૂપનવરાત્રિ એ પૂજાય રે લોલ....ચાલો રમવા.. પહેલે નોરતે માં દુર્ગા શૈલપુત્રીસ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા .. બીજે નોરતે માં દુર્ગા બ્રહ્મચારણી માતાસ્વરૂપે પૂજાય રે લોલ ..ચાલો રમવા... . ત્રીજા નોરતે માં દુર્ગા ચંદ્રઘંટા માતાસ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...ચોથા નોરતે માં દુર્ગા કુષ્માંડા માતાસ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...પાંચમા નોરતે માં દુર્ગા સ્કંદમાતા સ્વરૂપે પૂજાય રે