એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૮

  • 2.9k
  • 1.4k

દેવ,કાવ્યા અને નિત્યા ત્રણે બ્રેકફાસ્ટ કરીને કાવ્યાની કોલેજ જવા માટે નીકળ્યા.દેવ કાર ડ્રાઇવ કરી રહ્યો હતો.કાવ્યા અને નિત્યા પાછળની શીટ પર બેસ્યા હતા.કાવ્યા કોલેજમાં બે દિવસ શું કર્યું,કોને મળી,કોણ ફ્રેન્ડ બન્યા,પ્રોફેસર્સ કેવું ભણાવે છે બધું જ નિત્યા સાથે શેર કરી રહી હતી.નિત્યા સહેજ પણ કંટાળ્યા વગર કાવ્યાની વાત ધ્યાનથી સાંભળી રહી હતી.દેવ એ બંનેને જોઈ રહ્યો હતો."તમે કેમ કશું બોલતા નથી પપ્પા?"કાવ્યાએ દેવને પૂછ્યું."હું શું બોલું?""તમે આમ ક્યારના જોઈ રહ્યા છો.....હું બધું નોટીસ કરું છું"આ સાંભળી દેવ અસમંજસમાં મુકાઈ ગયો.એને સુજ્યું નહી કે કાવ્યાની વાતનો શું રીપ્લાય આપે."તું ક્યાંરની આમ ચપળ ચપળ કરે છે તો એ તને જોઈ જ રે