એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૬

  • 3.2k
  • 1.4k

દેવ ગુસ્સામાં ઉભો થયો અને નિત્યાને બંને હાથથી પકડીને બોલ્યો,"કાલનું વાગ્યું છે તને.તારે મને જણાવવું જરૂરી ન લાગ્યું.હું તારી જેમ કહ્યા વગર નથી સમજી શકતો.એટલો સમજદાર નથી હું.આખો દિવસ કામ કામને કામ.બધાનું ધ્યાન રાખે છે બસ પોતાનું જ ભૂલી જાય છે.તું શું કામ આમ કરે છે.દરેક વખતે પોતાનું દુઃખ મારાથી છુપાવે છે.હું કાંઈ બહારનો નથી.તારો હસબન્ડ છું.મારી જવાબદારી છે તારું ધ્યાન રાખવાની.દરેક વખતે પોતાની તકલીફ છુપાવીને મને મારી જવાબદારીથી કેમ દૂર રાખે છે.ડોક્ટરને પણ નથી બોલાવ્યા.ઇન્ફેક્શન થઈ જશે તો.કેમ આમ કરે છે તું નિત્યા?""દેવ પ્લીઝ,ઇટ્સ હટિંગ મી"નિત્યાને દેવના જોરથી પકડવાથી દુખાવો થતો હોવાથી નિત્યા બોલી.દેવ અચાનક ભાનમાં આવ્યો હોય એમ