કલર્સ - 24

  • 1.8k
  • 1
  • 940

એક તરફ રાઘવ અને નીલને તેમની પત્ની નો અવાજ સંભળાય છે,બીજી તરફ લીઝા પેલા છુપા રસ્તે આવતા તેની ટોર્ચ બંધ પડી જાય છે,અને તે મૂંઝાઈ જાય છે,ટેન્ટ પર રહેલા બાકી ના લોકો આ બધા ની ચિંતા કરે છે.હવે આગળ... પીટર તું સમજતો કેમ નથી આ અમારો વહેમ નથી,શરૂઆત માં મને પણ એમજ લાગ્યું કે આ નીલ નો વહેમ છે પણ જ્યારે મને નાયરા નો અવાજ સંભળાયો ત્યારે મે તેની વાત સાચી માની,તું...તું...એક કામ કર તું અને વાહિદ બંને અહી આવો, અમારી પાસે મને પણ અહી આવ્યા પછી જ એ અવાજ સંભળાયો.રાઘવે પીટર અને વાહીદ ને સમજાવવાની કોશિશ કરી. રાઘવ અમે