કલર્સ - 23

  • 1.6k
  • 1
  • 860

લીઝા ને તો ફક્ત એક શસ્ત્ર રાખવાનો રૂમ મળ્યો,પણ તેનાથી આગળ કોઈ રસ્તો મળ્યો નહિ.આખી હવેલી ફર્યા બાદ હવે પીટર ની ટીમ ત્યાંથી જતી જ હોય છે કે,પેલા માયાવી અરીસા ની સામેની દીવાલ માં એક બીજો એવડો જ અરીસો લટકાવેલો હોઈ છે.જોઈએ એ અરીસો હવે શું રંગ લઇ ને આવશે.   પીટરે તેના ખભા પર હાથ રાખી સાંત્વના આપી,અને ત્યાંથી જવા લાગ્યો,નીલ તેની આ પ્રતિક્રિયા ને પેહલા તો સમજી ના શક્યો પછી જ્યારે પીટરે બધા ને ત્યાંથી બહાર જવાનું કહ્યું ત્યારે તે સમજી ગયો કે અવાજ ફક્ત પોતાને જ સંભળાયો લાગે છે.તે જેવો ત્યાંથી પગથિયાં ઉતરવા લાગ્યો કે ફરી તેને