કલર્સ - 22

  • 1.7k
  • 2
  • 910

એક તરફ લીઝા એક ખાડા માં પડી જાય છે, જયાંથી તેને કોઈ છૂપો રસ્તો મળે છે અને તે તેને આધારે કોઈ અજાણી જગ્યાએ પહોંચી જાય છે, જયારે બીજી તરફ પીટર અજાણી જોવા મલેલી ઇમારત ના રહસ્યો ઉકેલવા મથે છે.હવે આગળ... પીટર અને વાહીદ ની ટિમ અગાશી ના બીજી તરફ ના ખુલ્લા ભાગ માં જવાની કોશિશ કરે છે,પરંતુ વચ્ચે લગભગ પાંચ ફૂટ જેટલું અંતર હોઈ થોડી મુશ્કેલી થાય છે.આસપાસ તપાસ કરતા એક જૂની લાકડાની સીડી મળે છે,જેને તે લોકો બીજી તરફ ટેકવી ને જવાની કોશિશ કરે છે,પીટર એકલો જ ત્યાં જાય છે,અને તે તરફ ના ઝરૂખા નું બારણું ખોલી ને જોવે