કલર્સ - 21

  • 1.8k
  • 1
  • 904

એક તરફ રાઘવ,નિલ ,પીટર અને વાહીદ પેલી અજાણી હવેલી જેવી ઇમારત માં નાયરા અને જાનવી ને શોધવા ગયા છે,જ્યાં તેમને ઘણી અજાયબી જોવા મળે છે,જ્યારેબીજી તરફ લિઝા ટેન્ટ પર બાળકો ને મિસિસ જોર્જ ની પાસે છોડી અને લિઝા પોતે એકલી નાયરા અને જાનવી ની શોધ માં નીકળી પડે છે,તે હજી તો ઇમારત તરફ જોવે એ પહેલાં જ અચાનક જ તે એક ખાડા માં પડી જાય છે.હવે આગળ... હવેલીની સજાવટ જોઈને કોઈ જુના જમાના ના રાજા નું અહીં રાજ્ય હોઈ તેવું લાગતું હતું.એ સાથે જ એમને જોયું કે એક બીજી સીડી ઉપર ની તરફ જતી હતી.આ વખતે પણ પીટરે સેફ્ટી માટે