ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-8

  • 2.3k
  • 1.1k

ગતાંકથી..... સાંજ ના છ વાગ્યા આસપાસ બન્ને બરોડા ની નજીક પહોચવા આવ્યા હતા. સુયૅ ના ઢળતા કિરણો સૃષ્ટિ માં લાલાશ ફેલાવી રહ્યા હતા .સંધ્યા ઢળતા જ વાતાવરણ એકદમ આહલાદક લાગી રહ્યું હતું .પંખી ઓ નીજ સ્થાને પાછા ફરી રહ્યા હતા ને પ્રથમ ને નિત્યા પણ એના બરોડા ના નવા નિવાસ સ્થાન પર પહોંચવા માં હતા .રસ્તા પર ગાડી પૂરપાટ દોડી રહી હતી .નવા જુના ગીતો નો સંગમ ગાડી ને જીવંત કરી રહ્યો હતો. "યે હસીન વાદિયા,યે ખુલ્લા આસમાન આ ગયે હમ કહાં....."ગીત વાગી રહ્યું હતું પ્રથમ પણ સાથે સાથે ગીત ગુનગુનાવી રહ્યો હતો. નિત્યા વિચારો માં ખોવાયેલી હતી.મન ક્યાંક બીજે