ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-7

  • 2.1k
  • 1.1k

ગતાંકથી ........ ક્રિના એક ની બે ન થઈ.લવ ને મળવા માટે પણ એણે મનાઈ ફરમાવી દીધી.ફોન પર પણ બહુ વાત કરવાનું એ ટાળવા લાગી.લવ ક્રિના ના ગળાડુબ પ્રેમ માં હતો .તે ક્રિના વગર રહી શકશે નહીં એવું તેને લાગ્યા કરતું ક્યાંય ચેન નહોતું પડતું ને શું કરવુ એ પણ સમજાતું નહોતું.ઘરે પપ્પા એ ઓફિસ જોઈન્ટ કરવાનું કહી દીધું હતુ. "બેટા લવ ,હવે ભણવાનું પુરૂં થઈ ગયું છે તો તું ઓફિસ જતો જા .""તારા પપ્પા ને થોડી રાહત રહેશે કામ થી તને પણ કામનો અનુભવ થશે,આમ પણ હવે તો તારે જ આ બિઝનેસ ને સંભાળવાનો છે‌." મમ્મી એ સોફા પર સહેજ