બદરૂ અને હમઝાની વાર્તા.બદરૂ ધાર્મિક લાગણી ધરાવનારી હોય છે તે રસ્તા પરથી પસાર થઈ રહી હોય છે કે તેને તે હમજા ફોન આવે છે તે તેને મળવા માંગે છે તેથી બદરૂ રસ્તામાં નીકળી હોય છે કે રસ્તામાં લીંબુ મરચા પગમાં આવે છે તેને જોઈને રસ્તો ક્રોસ નથી કરતી, સાઈટ પરથી ચાલી જાય છેહમજાને બદરુ મળે છે ત્યારે તેને સમજાવીને તેને લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે અને તેને મનાવી લે છે બધરૂ અને હમજા આમ લવ મેરેજ કરી લે છે બધરૂના પિતાજી મૃત્યુ પામ્યા હોય છે, તેની એક માતા જ હોય છે તે તેના લગ્નથી વિરોધ દર્શાવે છે.હમઝા થોડું બદમાશ હોય