//મનનો માણીગર// સુમન-સ્વેતાના લગ્ન બંનેના માતા-પિતા અને વડીલોની મંજૂરીથી થયેલ ગયા. સામાજીક રીતે જો કહેવામાં આવે તો માતા-પિતા ની મંજુરીથી કરેલ લગ્ન અને પ્રેમલગ્નની વાત કંઇક અલગ હોય છે. પણ શું એરેન્જ્ડ કપલની લવ સ્ટોરી નહીં હોય ? સુમન-સ્વેતાને તો તેમના માતા-પિતાએ જ ભેગા કરેલા, પરંતુ મળ્યાં પછી વચ્ચે પ્રેમ ઉત્તરોત્તર વધતો જ ગયો. તેમનુંસગપણ નક્કી થયા પછી કે બંને પહેલીવાર મળેલા એ પ્રસંગ જેઓને આજીવન યાદ રહેલ. અને એ પ્રસંગે જ જેઓની વચ્ચેનો પ્રેમ અત્યંત ગાઢો પણ કર્યો છે.માતા-પિતાના સંસ્કારોને કારણે સ્વેતાએ નક્કી કરેલું કે એ માતા-પિતાની પ્રસંદગીના છોકરા સાથે જ લગ્ન કરીશ, આખરે કોઈક સંબંધીની મદદથી સુમન એમની