યાત્રી સાથે પ્રેમયાત્રા

  • 1.2k
  • 2
  • 468

યાત્રી સાથે પ્રેમયાત્રા વિશ્વમાં માનવ વસ્તીમાં ઘણા માનવીઓ એવા હોય છે કે જેમના વિચારો અલગ અલગ પ્રકારના હોય છે. પ્રિયંકાએ નક્કી કરેલું કે, હું મારા જીવનમાં બધું કરીશ પરંતુ પ્રેમ કે લગ્ન ક્યારેય નહીં કરું. કારણ કે સમજણી થઈ છું ત્યારથી આ બે બાબતો વિશે મારું માનવું એમ માનવું છે કે, પ્રેમ અને લગ્ન માણસની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી લે છે. એકબીજાને પ્રમાણિક રહેવામાં કે એકબીજા માટે જીવવામાં ક્યારેક વ્યક્તિ પોતાની જાત સાથેનો સંપર્ક ખોઈ બેસે છે અને પોતાની જાત પ્રત્યેની જે જવાબદારીઓ છે એ નિભાવવાનું ભૂલી જાય છે. આ બંને બાબતો તે એટલી જ સ્પષ્ટ હતી. પણ વાત એમ બની