સપનાનું વાવેતર

  • 1.8k
  • 1
  • 669

સપનાનું વાવેતર   ભાવિન-બંસરીનીકોલેજકાળથી શરૂ થયેલ મિત્રતાને આજે ત્રણેક વર્ષ જેવો લાંબો સમય થઇ ચૂકેલ હતો. સમયના સંજોગોએ બંનેને એક મિત્રતાના માયામાંથી આગળ વધી  પ્રેમના બંધનમાં આ સારસ-બેલડીક્યારે બંધાઈ ગઇ જેનું ધ્યાન તેઓને પોતાને એની ખબર રહી નહીં. જોકે અમે બંનેએ લગ્ન કરીને સાથે રહેવાનું તો પસંદ કર્યું છે પરંતુ આજે આ સારસ-બેલડીનો સંબંધ એક એવી જગ્યા પર આવીને અટકી ગયો છે કે, કે બંને માટે એક તરફ ખીણ અને એક તરફ દરિયો હોય એવું તેમને લાગી રહ્યું હતું. કારણ કે, બંનેની લગ્નજીવનની જીંદગીનો  નિર્ણય હવે તેમના વડીલોના હાથમાં આવી ગયો હતો. બંસરીના લગ્નજીવનને  લગતો નિર્ણય તેના વડીલો શું લે