અતીતરાગ - 51

  • 2.6k
  • 974

અતીતરાગ-૫૧એકવાર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભાગલાં પડી ગયાં.અને બે અલગ અલગ જૂથ બની ગયાં.એક જૂથની આગેવાની કરતાં હતાં લતા મંગેશકર અને બીજા જૂથના આગેવાન હતાં મહમ્મદ રફી.લતા મંગેશકરના સમર્થન અને જૂથમાં જોડ્યા કિશોરકુમાર,તલત મહેમૂદ,અને મન્ના ડે જેવાં દિગ્ગજ સિંગર્સ.અને મહમ્મદ રફી સાબના ખેમામાં હતાં એક માત્ર આશા ભોંસલે.બન્ને જૂથના મતમતાંતરનો મુદ્દો હતો મહેનતાણાનો.અને આ મુદ્દાના કારણે તિરાડ પડી લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે. અને તેની ઊંડી અને ઉંધી અસર પડી પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સમગ્ર સંગીતક્ષેત્ર પર.લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે થયેલા સાર્વજનિક વિરોધમાં કોઈ ત્રીજી વ્યક્તિ ફાવી ગઈ હતી. શું હતો એ કિસ્સો ? ક્યાં સમયગાળમાં આ ઘટના બની