જીવન સાથી - 55

(30)
  • 4.4k
  • 3
  • 2.5k

આન્યાની સાથે બહાર શોપિંગમાં જઈને આવ્યા પછી અશ્વલના દિલોદિમાગ ઉપર આન્યા છવાઈ ગઈ હતી અને તે વિચારી રહ્યો હતો કે, આન્યા મને ખૂબજ પ્રેમ કરે છે. કદાચ તે ઉતાવળ કરીને સ્વીકારવા ન માંગતી હોય તેવું પણ બનેને અથવા તો મારી પરીક્ષા લેવા માંગતી હોય તેવું પણ બને. જે હોય તે મને એટલી ખબર પડે છે કે, તે મને ખૂબજ પ્રેમ કરે છે અને હું પણ તેને ખૂબજ લવ કરું છું એટ લાસ્ટ આઈ ગોટ હર... અને આવા બધા એકના એક વિચારો વારંવાર અશ્વલને આજે ડિસ્ટર્બ કરી રહ્યા હતા અને તેની ઉંઘ ઉડી ગઈ હતી છેવટે તેણે નક્કી કર્યું કે હવે