ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 3

  • 2.8k
  • 1.2k

રાત્રિ નો મધ્ધમ અંધકાર છવાયેલો છે.અને અંશના તેના ખુલા કેશ સાથે રાજસી કવાડ ખોલી ને નીચે કોઇક ને અવાજ આપે છે. દૌડી ને રામલાલ સિંંગ નામ ના એક વયો વૃૃધ્ધ જુના નોકર આવે છે અને ઝુમ્મમર ની નીચે ઉભા રહી ને પુંછે છે ક્યા હુવા બેટી!!અંશના કહે છે કુછ નહી સબ ઠીક હૈ ના!!રામલાલ કહે છે હાં,ક્યુ ક્યા હુઆ?અંશના એ કહ્યયુ, હમે કુછ આહટ સા લગા.ઔર હમ નીંંદ સે જાગ ગએ.રામલાલે કહ્યયું ઠીક હૈ તુમ જાઓ, આજ કી રાત મેં યહી સો લુંગા.ફીકર મત કરો.અંશના ના રાજસી કવાડ બંધ થયા પછી તરત જ રામલાલ વિશાળ ઝુમ્મર ની લાઈટ્સ ઑફ કરે