જીવન પરિણય

  • 1.8k
  • 1
  • 580

જીવન પરિણયઆમ તો પ્રેમ અને મૃત્યુ એ બે એવી બાબત છે, જે ક્યારે ઘટે એ વિશે તમને ખ્યાલ હોતો નથી. બાકી જન્મથી લગ્ન સુધીની બાબતોમાં આપણને ભલે ચોક્કસ તારીખ કે સમય ખબર નહીં હોય, પરંતુ એવું કશુંક ઘટવાનું છે વિશે જરૂર ખ્યાલ આવી જાય છે. હું તો એમ કહીશ કે આકસ્મિક મૃત્યુ સિવાયના કિસ્સામાં તો મૃત્યુ વિશે પણ ખ્યાલ આવી જાય પરંતુ આ પ્રેમ એવો છે કે, એ તો થાય ત્યાર પછી જ ખબર પડી જાય કે, ‘હા…હા….હા…..મને તો પ્રેમ થઈ ગયો છે.’આ વાત હું આપની સમક્ષ સ્વાનુભવે કહી રહેલ છું કહુ તો તે બાબત અસ્થાને નહીં ગણાય. વાત એમ