ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-6

  • 2.4k
  • 1
  • 1.2k

ગતાંકથી...... ઝળહળતી લાઈટો નો પ્રકાશ દુર થી જ બરોડા ના આગમન ની અણસાર આપી રહ્યું હતું. અમુક મુસાફરો સામાન કે એકઠો કરવા ને ઉતરવા માટે ની તૈયારી કરવા લાગ્યા .ડબ્બા માં ચહલ પહલ શરૂ થઈ ગઈ . લવ ઉંડા વિચારો માં ડુબેલો હતો.બારી બહાર ના અંધકાર કરતા તેના મન અને હ્દય માં ફેલાયેલ અંધકાર વધુ ગુઢ હતો. દુનિયા ને લોકો થી દુર એકલતા માં ખોવાય જવાની એને ઉતાવળ થઇ રહી હતી.બરોડા સ્ટેશન ઉતરી ને સીધી જ ટેક્સી કરી એ બરોડા સીટી થી પાંચ કિમી દુર આવેલા એમના ફામૅ હાઉસ પર પહોચ્યોં. સામાન રૂમ માં મુકતા ની સાથે જ એ બેડ