હૃદય પરિવર્તન

  • 27.6k
  • 3
  • 10.3k

જય શ્રી કૃષ્ણમિત્રો. આજે તમારી આગળ એક નવી રચના મૂકવા જઈ રહી છું. જે નાટક સ્વરૂપમાં છે... આ મારો પ્રથમ પ્રયાસ છે તો વાંચીને તમારો પ્રતિભાવ જરૂર આપજો.. જેથી હું શીખી શકુ. પાત્રો :જીયા :રોહન અને મિતાલીની 7 વર્ષની દીકરીરોહન :જીયાના પિતામિતાલી :જીયાની મમ્મીકમળાબા :જીયાના દાદીરાવજીભાઈ :જીયાના દાદાસુધા :જીયાના ફોઈરેખા :રોહનની બીજી પત્નીપિનલ :રોહન અને રેખાની દીકરી(રવિવારનો દિવસ છે... આજે બધાં ઘરે છે.. સવારનાં 10 વાગ્યાં છે.. હોલમાં બધાં એક સાથે બેસીને નાસ્તો કરી રહ્યા છે. ) રાવજીભાઈ : રોહન! આજે તારે પણ રજા છે.. અને જીયાને પણ. તમે એક કામ કરો કયાંક ફરી આવો. મિતાલી પણ ઘણાં સમયથી કયાંય