The Miracle - 1

(15)
  • 4.2k
  • 1
  • 1.6k

હુ મેહુલ ભટ્ટ આપ સૌંને મારી નવલકથા the miracle માં આવકારું છુંહુ એમ તો ફાર્માસિસ્ટ છું પણ દિલ થી એક લેખક છુંઆ કહાની તમને દરેક પળે રહશ્ય અને રોમાંચ જગાડશે.વર્ષો ના વર્ષો વીતી જાય છે છતાં ઘણી ક્ષણો સમય અને દિવસો ભૂલતા નથી અને મન પર ગાઢ પડઘા પાડી જાય છે. ભયંકર ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ને પણ ડોહલી નાંખે છે. છતાંય અમુક ઘટના વિજ્ઞાન કરતા પણ ઉપર હોય છે જેને આપણે ચમત્કાર miracle કહીએ છીએ.આવી જ એક ઘટના dr અંગત સાથે ઘટે છે..જે દરેક માટે એક રહસ્ય ઉભું કરે છે.. શું છે એ ઘટના and શું થાય છે એ