અતીતરાગ - 47

  • 1.9k
  • 762

અતીતરાગ-૪૭કિશોરકુમારના ગીતો પર પ્રતિબંધ.ભારતની આઝાદીના અઢી દાયકા બાદ એટલે કે, ૨૫ વર્ષ પછી રેડીઓ અથવા દૂરદર્શન જેવાં સરકારી જાહેર માધ્યમો પર ગાયક કિશોરકુમારના ગીતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.તે સમયગાળો હતો વર્ષ ૧૯૭૫થી ૧૯૭૭ સુધીનો. અને આ હિટલર શાહી જેવી સરમુખત્યાર રંજાડની બાગડોર હતી. તે સમયના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મીનીસ્ટર વિધા ચરણ શુક્લાના હાથમાં.વિદ્યા ચરણ શુક્લાના તઘલખી ફરમાનના આદેશથી કિશોરકુમારના સોંગ્સ પર પાબંદી મુકવામાં આવી હતી.શું હતો એ પૂરો માજારો ?ચર્ચા કરીશું આજના એપિસોડમાં.વર્ષ ૧૯૭૫માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તે સમયના રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદને એવું કહ્યું કે, ‘દેશમાં અચનાક ઊભાં થયેલાં આંતરિક વિઘ્નોને અંકુશમાં લાવવાં માટે દેશભરમાં કટોકટી