રાત પડી છતાં નિત્યા (લાગણી) ને ડાયરી યાદ આવી નહીં.. ટ્રેન માં પણ ડાયરી એમની એમ સીટ પર પડી હોય છે. ટ્રેન વાંકાનેર સ્ટેશન છોડી આગળ વધે છે.આગળ ના સ્ટેશન પર થી એક દસ બાર વષૅ નો છોકરો એની મમ્મી સાથે ટ્રેન માં ચડે છે.ટ્રેન માં ચડતા ની સાથે જ એ મમ્મી નો મોબાઈલ ખેંચી ઉપર ની સીટ પર બેસે છે.મોબાઈલ માં મગ્ન હોય તેને ખુણા માં પડેલ ડાયરી તરફ ધ્યાન પણ જતું નથી. અમદાવાદ આવવાની તૈયારી હોય છે.અચાનક જ એ છોકરા નું ધ્યાન આકષિતૅ ગુલાબી રંગ નુ કવર પેજ ધરાવતી એ ખુણા માં પડેલી ડાયરી દેખાય છે.તે કંઈક વસ્તુ