અતીતરાગ - 46

  • 1.9k
  • 880

અતીતરાગ-૪૬ઢીશુમ...ઢીશુમ... કર્યું, લતા મંગેશકરે.ઢીશુમ ઢીશુમ... અને તે પણ લતા મંગેશકર. ?કોઇકાળે માનવામાં ન આવે તેવી આ વાત છે.હાં, વાત સત્ય છે, લડાઈ થઇ હતી પણ શારીરિક નહિ,શાબ્દિક.આ ઘટના છે વર્ષ ૧૯૫૭ની. તે સમયમાં એ સિદ્ધાંતની લડાઈ ખાસ્સી ચર્ચાસ્પદ રહી હતી.હક્ક, હિસ્સા અને અધિકારના મુદ્દાની મારામારી થઇ હતી, લતા મંગેશકર અને શંકર- જયકિશન વચ્ચે. અને ઝઘડાનું મૂળ હતું ફિલ્મફેર એવોર્ડ.આખરે શું હતો તે કિસ્સો ? અને અંતે કોણ બાજી મારી ગયું...? જાણીશું આજની કડીમાં.આજના સમયમાં જયારે કોઈ એવોર્ડ ફંકશનમાં વિજેતાનું નામ જાહેર કરવામાં આવે છે ત્યારે, મંચ પર આવી, સીલબંધ કવરમાંથી એક પરચી કાઢી, તેમાંનું નામ વાંચ્યા પછી તે વિનરનું નામ