મજબૂત મનોબળ

  • 6.5k
  • 1
  • 2.3k

ગુજરાતીમાં સરસ મજાની કહેવત છે કે ‘‘મન હોય તો માંડવે જવાય” બસ આમ જ કંઇ હતું એક દસ વર્ષના બાળક બકુલ માટે, જેના મનમાં જુડો શીખવા માટેની મજબૂત ધગશ હતી. તેના મજબૂત લગન અને ઇચ્છાને કારણે તે જાપાની જુડો માસ્ટર પાસે ગયો. બકુલેશ તેમનેજુડો શીખવવા કહ્યું. જાપાની જુડો માસ્ટરે તેને તે સાંભળયો. મુખ્ય તકલીફ એ હતી કે નાનપણમાં તેની કાર અકસ્માતમાં પરિણામે કે તેનો હાથ ગુમાવી બેઠો હતો. જ્યારે માસ્ટરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે કાર અકસ્માતમાં તેનો ડાબો હાથ ગુમાવી બેઠો છે. પરંતુ તે હજી પણ આ કળા શીખવા માંગે છે.તે ખૂબ જ લગન અને મક્કમતાથી