રહસ્યમય ઘટના

(16)
  • 3.9k
  • 2
  • 1.5k

//રહસ્યમય ઘટના// મુંબઇ શહેર એ મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની કે છે સાથે સાથે હિંદુસ્તાન અને વિશ્વમાં જાણીતું શહેર છે. મુંબઇ શહેર અને મહારાષ્ટ્ર નું પુના શહેર ફિલ્મ ઉદ્યોગ માટે જાણીતા શહેર છે. આ બંને શહેરોમાં ફિલ્મઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસીત તો થયેલ છે સાથોસાથ આ વિકસિત ઉદ્યોગ હઝારો લોકોને રોજગારી પુરી પાડે છે. ઉર્મિલા આશહેરના મોટા ગણાતા ઉદ્યોગપતિ આશીષ મલ્હોત્રા અને અવની મલ્હોત્રા નું આંખમાંત્ર સંતાન હતું. બંને માતા-પિતા કોઇ કારણોસર આજે બહાર ગયેલ હજી. ઘરમાં બે કામનાર હતા તે તેઓને આપેલ અલગ રૂમમાં ચાલ્યા ગયેલ હતા. આજની આવી એક અંધકારમય રાત્રે ઉર્મિલા એકલી હોવાને કારણે મનથી થોડો તેને ડર હતો જેને