પ્રેમ - નફરત - ૪૬

(26)
  • 4.4k
  • 3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૬ રચના વધારે કંઇ વિચાર કરે અને પૂછે એ પહેલાં જ આરવે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢીને રૂમની બાજુમાં એક મોટો દરવાજો હતો એને ચાવીમાંના રીમોટથી ખોલ્યો. એ કારનું ગેરેજ જેવું હતું. એમાં બે અલગ જાતની કાર મૂકાયેલી હતી. આરવે જમણી તરફની લાલ કાર તરફ ઇશારો કરી ખુશીથી કહ્યું:'રચના, આજથી તારે આ કાર વાપરવાની છે. હવે તારો સમય બચી જશે અને તને સુવિધા રહેશે...' 'ઓહ! આરવ, થેન્ક યુ!' રચના ખુશીથી ઊછળી પડી. રોજ રીક્ષામાં કે કેબમાં અવરજવર કરીને એ આમ પણ કંટાળી હતી. તેણે સપનામાં વિચાર્યું ન હતું કે આવી કોઇ કાર ખરીદી શકશે. તેણે