ખોખલી હકીકત

  • 3.9k
  • 1.6k

          લાઈટોથી ઘર ઝગારા મારતું હતું. ફુલોનો શણગાર એમ શોભતો હતો જાણો કોઈ ઘર નહી બાગ-બગીચામાં હરીયાળી ખીલી હોય. કપડાની ઘડી સરખી રીતે તૂટી ન હતી. એવામાં ઘરના વહુ એટલેકે મોદી પરીવારના વહુ ઉર્મીલા મોદી તેમના સાસુ એટલે જમના મોદીને કહે “બા મીઠાઈવાળાને ત્યાથી પાચ કીલો દૂધની મીઠાઈનો ઓર્ડર આપી દવ”. ત્યાં બાના તીખા વેણનો વરસાદ થાય છે, “ઉર્મીલા વહુ આપણે ત્યાં ક્યારથી દૂધની મીઠાઈ આવવા લાગી”. વહુ ને બોલતા અટકાવી બા કાજુ કેસરની મીઠાઈ માગાવે છે અને વહુને કહે છે “વહુ મારા એકલોતા પૌત્રની સગાઈ છે કોઈ પણ ઠીલ હુ ચલાવી નય લવ આખરે આપણે