એક અનોખી મુસાફરી - 4

  • 2.5k
  • 1.3k

આવતી કાલની સવાર થઇ છે અને બધા ગઈકાલની રાતથી જાગી રહ્યા છે. રોહનના કાકા બધા માટે ચા નાસ્તાની સગવડ કરેં છે અને બધા ચા નાસ્તો કરીને અંતિમ સંસ્કારની ક્રિયા  માટેની આગળની ક્રિયાવિધિ શરૂ કરેં છે અને આ જોઈને રોહનની આંખમાંથી આંસુ વહ્યા કરેં છે. રોહનના જીવનમાં આ બીજું સૌથી મોટું દુઃખ હતું કેમ કે પહેલા તો તેણે તેના પિતાને ગાડીના અકસ્માત માં ખોઈ દીધા હતા. અને આજે તેની માતાને ખોઈ બેઠો છે જે દુ:ખ તેને જીવનભર રહેવાનું છે. ત્યાં બધા લોકો શબનો અગ્નિસંસ્કારની ક્રિયા વિધિ કરવા માટે સ્મશાન લઇ જાય છે. કલાક જેવો સમયગાળામાં અગ્નિસંસ્કારની ક્રિયાવિધિ કરીને બધા ઘરે પાછા