ધ સ્કોર્પિયન - પ્રકરણ -37

(74)
  • 5.3k
  • 3.4k

ધ સ્કોર્પીયન પ્રકરણ – 37              રુદ્ર રસેલને કોઈ બીજી અગત્યની મીટીંગ હતી એટલે દેવને કહી અને જવા નીકળતાં હતાં ત્યાં સિદ્ધાર્થ સર આવી ગયાં. રુદ્ર રસેલે વહેલાં નીકળવા બદલ દિલગીરી દર્શાવીને કહ્યું “મારો સ્ટાફ અહીંજ છે એ મારી હાજરી બરાબર છે મારે જવું પડશે” એમ કહીને નીકળવાની તૈયારી કરી એમણે શૌમીકબાસુ તરફ નજર સુધ્ધાં ના નાખી અને ત્યાંથી નીકળી ગયાં. સિદ્ધાર્થ એમને નીચે ઉતરી છેક એમની કાર સુધી વળાવવા ગયો અને દેવ એનાં ગ્રુપ તરફ જઈ રહ્યો હતો ત્યાં પાર્ટીમાં નાચતી છોકરીઓએ એને અટકાવ્યો અને એને એમની સાથે ડાન્સ કરવા માટે આમંત્રણ આપ્યું દેવ રુદ્ર રસેલની મીટીંગ અને