ધ સ્કોર્પિયન - પ્રકરણ -36

(94)
  • 5k
  • 5
  • 3.3k

ધ સ્કોર્પીયન પ્રકરણ – 36         રુદ્ર રસેલે દેવને એની બાજુમાં બેસવા આમંત્રણ આપ્યું એમને ખબર પડી દેવ DGP રાયબહાદુરનો એકનો એક દીકરો છે પછી એને ઓફર પણ કરી કે તારે કંઈ પણ કામ હોય તું મને નિઃસંકોચ કહી શકે છે તને મદદ કરવાથી મને આનંદ થશે દેવ આભારવશ થઇ ઉભો થઇ ગયો અને બોલ્યો “ સર...સર મને ફરવાનો નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો ખુબજ શૌખ છે હાલમાં હું યુરોપીયન ટુરીસ્ટને લઈને કલીંમપોંગ અને અહીંના પહાડ -જંગલ ઘુમાવવા લઇ આવ્યો છું...પણ ખાસ અગત્યની વાત એ છે કે ટુરીસ્ટ લઈને આવવા કે ટૂરીઝ્મનો પ્રોફેશન કરવો એ નામનું છે મુખ્યતો મને