ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-1

  • 3.9k
  • 1
  • 1.9k

(આ ધારાવાહિક સંપૂણૅ કાલ્પનિક કથા છે.કોઈ વ્યકિત કે સ્થળ સાથે એનો કોઈ જ સંબંધ નથી. ‌ ઝંખના - એક સાચા પ્રેમની.... પ્રસ્તાવના :- પ્રેમ શું છે? દરેક ની એક ઝંખના હોય છે. પ્રેમ ને પામવાની.પ્રેમ ને માણવાની,પ્રેમ ને મેળવવાની ,પ્રેમ માં જીવવાની,પ્રેમ જોડે જીવવાની,પ્રેમ માં ગળાડુબ થવાની ને પ્રેમ ને પી ને તૃપ્ત થવાની, બધા ને પ્રેમ જોઈએ જ છે .ખરું ને?? પણ આ પ્રેમ છે શું?ખબર નહીં પણ કંઈક તો ખાસ છે જેના લીધે જ આ દુનિયા ચાલે છે‌. કહેવાય છેકે સાચો પ્રેમ હર એક ના નસીબ માં હોતો નથી.એવુ કેમ હશે ???એ તો ખબર નહીં, પણ કદાચ દિલ