એક ફૂલ દો માલી

  • 3.7k
  • 1.4k

લખનૌ પાણી પુરવઠા બોર્ડમાં કામ કરતા સંજયકપુર પોતાની પત્ની રાધીકા કપુર ને દરેક રીતે ખુશ રાખતા હતા. તેણી જે પણ માંગણી કરેલ હોય, સંજયકપુર તેને બને તેટલી વહેલી તકે પૂરી કરવાનો પ્રયાસ કરતો હતો. આમ છતાં રાધીકા તેને પહેલા જેવો પ્રેમ નહોતી કરતી હોતી. તેના પતિ પ્રત્યે તેનું વર્તન દિવસે દિવસે અનેક રીતે બદલાતું હતું. પુત્રના ભવિષ્યને જોઈને સંજયકપુર તેના ઘરમાં ઝઘડો કરવા માંગતા ન હતા, પરંતુ રાધીકા તેની વાતને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કરતી ન હતી.સંજયકપુર કાનપુર પાસેની ગ્રીનફિલ્ડ કોલોનીનો રહેવાસી હતો. જ્યારે તે લખનૌ જેની ફરજ પુરી કરીને ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યો રાધીકા વિશે કહેતા કે તે કાનપુર