પૂજાની કારમી વિદાય

  • 3.6k
  • 1.3k

માયાબેન અને કેતનની એક એક દીકરી પુજા.ખૂબ જ વહાલી અને સૌની લાડલી.દાદા - દાદી ,કાકા-કાકી,બધાથી ભર્યો ભર્યો પરિવાર.બધાં પોત પોતાની રીતે સેટલ થઈ ગયેલાં."પૂજા બધાંને બહું ગમતી.""પરાણે વહાલ કરવાનું મન થાય એવી ગુલાબનાં ગોટા જેવી પૂજા"."અજાણ્યો કોઈ આવે તો એ પણ એને ઉંચકીને રમાડે.""મહેમાન આવે તો એને જોઈને જ આનંદિત થઈ ઊઠે એવી પૂજા." " પૂજાના વાળ વાંકોડિયા,એની આંખો અણિયારી અને કાળી,ગુલાબી ગુલાબી હોંઠ,દાઢી ઉપર નાનો તલ,પરીને શરમાવે એવું રુપ".એવું લાગતું કે ભગવાને એને જોઈ જોઈને ગઢી હતી.એના દાદા દાદી આખો દિવસ લાડલી ને રમાડતાં પણ થાકતાં નહિ.માયાબેન તો કામ કરતાં જાય અને પૂજાને રમાડતાં જાય. પૂજા ધીરે ધીરે મોટી