રોબોટ વેઈટર

  • 3.1k
  • 1.1k

જતીન ભટ્ટ (નિજ) રચિત ખડખડાટ હસાવતી એક હાસ્ય રચના ' રોબોટ 'વેઇટરજાપાન ની હોટેલ માં રોબોટ કામ કરે છેવાંચી આપણે ત્યાં પણ ગોટ્યા એ એની ચાલુ હોટેલ માં જાપાન વાળાપણ સેકન્ડ હેન્ડ રોબોટો રાખ્યા, ને એ રોબોટો માં ઇન્ડિયન પ્રોગ્રામ નખાવી દીધો, (ખરો ઉચ્ચાર રોબો છે પણ આપણે આમાં રોબોટ જ કહીશું, મજા આવશે)એક ગ્રાહક: ' ઓય વેઈટર,ઓય રોબોટિયા, પાણી લાવ 'રોબોટ: ઓ ઉઉ ઉ ખર ખર ખરરેરેરેર..... મિનરલ ખખખખખખ કે ચાલુ આપુઉઉઉઉઉ , ખર ર ર ર ર ર ગ્રાહક: ' અલા ઓ ગોટ્યા , આને જરા થાપટ માર, આના ગળા માં કફ ભરાઈ ગયો લાગે છે ',ગોટ્યા એ