છેલ્લો દાવ - 7

  • 2.4k
  • 4
  • 1.4k

છેલ્લો દાવ ભાગ-૭         આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તે તેની બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને તેઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વાત એટલી આગળ વધી જાય છે કે કેયુર એ નિશા અને દિવ્યાને સાથે રાખવા માંગે છે એક ઘરમાં. હવે આગળ.................................         સવારમાં ઉઠીને દિવ્યા એ ઘરના તમામ કામ કરી દીધા. રોજની જેમ જ કામ પરવારી તે ઓફીસ જવા નીકળી. કેયુર આજે બહુ ખુશ હતો ને જાણે વહાલ પણ વધારે હતો આજ