An innocent love - Part 40

  • 2.1k
  • 758

પાછળના ભાગમાં આપણે જોયું કે...     "પણ કેમ? એને આપણી સાથે રાખી લેવી જોઈએ ને? મે અને સુમીએ નક્કી કર્યું હતું કે કઈ પણ થાય અમે બંને સાથે રહીશું, તો એ મને મૂકી ને જાય જ નહિ. અને મને મળ્યા વગર પણ ન જ જાય. મારી સુમી એવું કરે જ નહિ. તમે બધા ખોટું બોલો છો. જરૂર એ રમત કરતી ક્યાંક સંતાઈ ગઈ છે." રાઘવ દલીલ કરતો બોલ્યો.   "પણ એતો સૂતી હતી ત્યારે જ મા એને કાનજી કાકા પાસે મૂકી આવી હતી અને રાતના જ એ લોકો ખટારો લઈને નીકળી ગયા. જેથી તમે બંને સૂતા હોવ એટલે કોઈ