An innocent love - Part 38

  • 2.2k
  • 2
  • 880

પાછળના ભાગમાં આપણે જોયું કે..."અહી જ તો હતા, ભૂખ લાગી છે એમ કહીને બંને ગયા છે. તમે ચિંતા કરશો નહિ ઘરમાં જ હશે બંને." મમતા બહેને મીરાને ઈશારો કરી ઘરમાં તપાસ કરવા મોકલી."મા મે ઘરમાં જોયું પણ ત્યાં કોઈ નથી", મીરા થોડીવારમાં જ દોડતી મમતા બહેન પાસે આવી અને બોલી."ક્યાં ગયા બંને બાળકો, મે એમને બંનેને ઘર તરફ જતા જોયા હતા.", મમતા બહેન ચિંતા કરતા બોલ્યા.સુમન અને રાઘવને શોધવા માટે બધા આમતેમ તપાસ કરવા લાગ્યા પણ આસપાસમાં બંને ક્યાંય ન દેખાયા.હવે આગળ.......ઘરમાં, શેરીમાં બધે જ તપાસ કરી પણ રાઘવ અને સુમન ક્યાંય ન મળ્યા. કાનજી ભાઈ અને મમતા બહેન બંને